Friday, August 17, 2012

શિવામ્બુ કાર !



મૂત્રમાંથી વિજળી… ને એ વિજળીથી ચાલતી કાર!

આ કોઈ ભેજાગેપ વાત નથી. એકદમ વૈજ્ઞાનિક વાત છે.




વિગતે રિપોર્ટ અહીં વાંચો

આંકડાઓનું મુળ



આપણે જે દસ આંકડા વાપરીએ છીએ, તે મુળ શી રીતે ઉદભવ્યા હશે?

 એક કલ્પના.

 જેણે વીચાર્યું હશે તેની કલ્પના શક્તી માટે માન થઈ જાય એવું છે ને? ..

01

1,2,3,4

5.6.7.8

9


આ સાચું છે કે, કેમ તે ખબર નથી. પણ ઈમેલ સંદેશા દ્વારા પ્રકૃતિકુંજ, ગાંધીગીરી ગ્રુપ તરફથી મળ્યું કે તરત જ ગમી ગયું. તમને ગમ્યું?

જીવનની રમત



   આ કોઈ ફિલસૂફીની વાત નથી. ખરેખર રમતની વાત છે. એને મારા પ્રિય ‘હોબી વિશ્વ’   બ્લોગ પર તો મૂકવાનો જ છું; પણ પહેલાં અહીં.
     કારણ સાવ સરળ છે – આ ‘ગદ્યસૂર’ માટેનો પણ પ્રિય વિષય છે – કદાચ વધારે પ્રિય. ( આદતવશ, અંતે એક ફકરો ઉમેરવાની અંચાઈ કરું પણ ખરો હોં! આપણે તો ભાઈ રમતારામ!)
     વાત જાણે એમ છે કે, આધુનિક વૈજ્ઞાનિકોનાં જીવનનો ટૂંક પરિચય આપતી એક ચોપડી હાથમાં આવી ગઈ. એમાં નરસૈંયાની યાદ અપાવી દેનાર ‘બેનોઈટ મેન્ડરબ્રોટ’ મળી ગયો; એ જ રીતે જીવનની રમતનો સર્જક ‘જોહ્ન કોન્વે’ પણ મળી ગયો.

Thursday, August 16, 2012

બે ઐતિહાસિક ઘટનાઓ… અને એક આશાનું કિરણ



પાકિસ્તાની ત્રાસવાદી અજમર આમીર કસાબને ભારતની પારદર્શી ન્યાયિક પ્રક્રિયા દ્વારા ફાંસીની સજાનું ફરમાન થયું કે દેશના હર્ષાન્વિત લોકો પોતાની ખુશી છુપાવી ના શક્યા. અતિ હર્ષિત લોક જુવાળ એ સ્વાભાવિક બાબત છે. પોતાના આક્રોશને અભિવ્યક્ત કરવાનો અને પોતાની હૈયાવરાળ કાઢવાનો તેઓને મન આ એક સુવર્ણ અવસર હતો. ૨૬/૧૧ના ભારત પરના ત્રાસવાદી હુમલા બાદ, કસાબનું પકડાવું અને પછી તેને આધારે ધીરેધીરે તબક્કાવાર એ ઘટના ભીતરની વાતો ખૂલવું ને પછી સરવાળે પોલીસ તપાસ અને ન્યાયિક પ્રક્રિયા દરમિયાન હાથ આવ્યું અંતિમ સત્ય! જે આપણે બાપોકાર વર્ષોથી કહી રહ્યા છીએ.. એ સત્ય આખી દુનિયા સામે ઉજાગર થયું. પણ મને સવિશેષ આનંદ અને ગર્વ થયો, ભારતીય લોકશાહીની પારદર્શી ન્યાય પ્રણાલીને માટે! તેથી આપણા સૌ માટે આ એક ઐતિહાસિક પ્રકરણ બની રહ્યું છે. આ આતંક દરમિયાન સ્વજનો ગુમાવનાર નિર્દોષ સામાન્ય જન હૃદયની વેદનાનો શુમાર મને કે તમને ક્યાંથી હોય? તેમના આહત હૈયાને તો નિષ્ઠુર કસાબને ફાંસી આપવામાં આવશે તો પણ ભાગ્યે જ શાંતિ મળશે…

What are you think about Nathuram Godse? Why he killd Mahatma Gandhi?



उन्होंने Mahaatma नहीं मारा
वास्तव में उन्होंने अनेक हिंदुओं को बचाया
महात्मा गांधी भूख हड़ताल पर चला गया था, वह भारत के लिए पाकिस्तान को 60 करोड़ रुपये का भुगतान करना चाहता था. पाकिस्तान हथियार खरीदा है और 1948 के दौरान उन्हें भारतीयों के खिलाफ इस्तेमाल
था कि हम गांधी की सलाह पर वित्तपोषण पाकिस्तान sponsered आतंक जारी की कल्पना कीजिए, क्या होता है.
अगर गांधी के अनुयायियों गैर Voilence में माना कि वे नाथू राम गोडसे फांसी पर लटका दिया कभी नहीं होगा.
वे केवल कई Afjals के लिए चिंता की एक्ज़िबिट लेकिन नहीं Godses
शिमला कोर्ट में नाथू राम गोडसे का विवरण था

nathuram godse last words