Saturday, October 8, 2011

વિચિત્ર વિશ્વ




૧. આલ્બાટ્રોસ નામનાં પંખી આખી જિંદગી આકાશમાં (હવામાં) ગાળે છે. માત્ર ઇંડાં મૂકવા ટાપુ ઉપર ઉતરે છે!


૨. નવું જન્મેલું બાળક માત્ર ૮ ઇંચ દૂરનું જોઇ શકે છે! તેથી તેની નજીક જાઓ તો જ તે ‘નજર મિલાવે’ છે!

૩. અમેરિકનો દરરોજ જેટલા પિઝા થાય છે તેને લાઇનસર ગોઠવીએ તો તેનું ક્ષેત્રફળ ૧૮ એકર થાય છે.

૪. ‘છીંક’ની ઝડપ ૧૬૫ કિ.મી./કલાક છે અને આશરે ૫૦૦૦ ભેજકણો સાડા ત્રણ મીટર દૂર ફેંકાય છે!

1 comments:

જલકમલ said...

તમે સરસ બ્‍લોગ્‍ બનાવ્‍યો છે.
મારે તમારી પાસેથી મેનુબમર ડિઝાઇન શીખવી છે.

મને શક્ય હોય તો મદદ કરશો મારો બ્‍લોગ http://abhyaskram.blogspot.com/ છે.

9909174942

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment