Showing posts with label જોડકણા. Show all posts
Showing posts with label જોડકણા. Show all posts

Saturday, August 13, 2011

નવા જમાનાના જોડકણાં (જોહની જોહની…)

ચેટીંગ ચેટીંગ?
હા પાપા…

નવી બહેનપણીઓ સાથે?
ના પાપા…

જુઠું બોલે છે?
ના પાપા…

ખોલ તારું ફેસબુક..
હા હા હા